Jede Frage dieses Quiz ist zeitlich begrenzt. Drücke auf die Schaltfläche um das Quiz zu starten.
પ્રાથમિક શિક્ષણ માં પ્રજ્ઞા અભિગમની શરુઆત ક્યારે થઈ ?
જુન ૨૦૦૮
જુન ૨૦૦૯
જુન ૨૦૧૦
જુન ૨૦૧૧
વર્ષ ૨૦૧૪-૨૦૧૫ ના અહેવાલ મુજબ રાજ્યની કેટલી શાળામાં આ અભિગમ થી કાર્ય થઈ રહ્યું છે ?
૧૮,૦૦૦
૧૫,૦૦૦
૧૬,૦૦૦
૧૭,૦૦૦
આ અભિગમનો હેતુ શો છે ?
બાળક પોતાની ગતી અને સ્તરે શીખે
શિક્ષણ ભાર વગરનું બને
રમત-ગમત દ્વારા શિક્ષણ મળે
બાળક ઝડપથી સમાયોજન સાધે
આ અભિગમ માં વર્ગખંડ કેવો બનાવવામાં આવે છે ?
સુશોભિત
સાધન-સામગ્રી થી ભરપુર
અત્યંત આધુનિક
વિષયલક્ષી
પ્રજ્ઞા અભિગમ માં બેઠકવ્યવસ્થા કેવી હોય છે ?
ખુરશી ની બેઠકવ્યવસ્થા
બેંચ બેઠકવ્યવસ્થા
ખુલ્લી બેઠકવ્યવસ્થા
પાથરણા બેઠકવ્યવસ્થા
પ્રજ્ઞા નો અર્થ શું થાય ?
પ્રાથમિક જ્ઞાન
પ્રવેશ જ્ઞાન
પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન
પ્રશાખા દ્વારા જ્ઞાન
પ્રજ્ઞા અભિગમનો મુળભુત હેતુ કયો છે ?
રસપ્રદ શિક્ષણ
અનુભવ શિક્ષણ
સાધન શિક્ષણ
સહપાઠી શિક્ષણ
પ્રજ્ઞા શિક્ષણ ક્યા ધોરણ સુધી હોય છે ?
૧ થી ૨
૨ થી ૪
૧ થી ૪
૫ થી ૭
આ અભિગમ માં કેટલા જૂથ માં બાળકો ની વહેચણી કરવામાં આવે છે ?
૫
૭
૬
૮
આ ૬ જૂથ ને ક્યા નામથી ઓળખવા માં આવે છે ?
પ્રવૃત્તિ જૂથ
પ્રજ્ઞા જૂથ
છાબડી
શાળા જૂથ
નીચેના પૈકી ક્યું ગીત પ્રજ્ઞા ગીત છે ?
અમે પ્રજ્ઞાવાન.....
પ્રજ્ઞા થકી જ્ઞાન....
પ્રવૃત્તિ કરતા કરતા...
બનીએ પ્રજ્ઞાવાન આપણે....
પ્રજ્ઞા ગીત ની રચના કોણે કરી છે ?
પ્રકાશ પટેલ
અનુપમ સિંહ
પ્રકાશ પરમાર
સુરેશ દલાલ
પ્રજ્ઞા માં દરેક વિષય માટે શું રાખવામાં આવે છે ?
ચાર્ટ્સ
રમકડા
કલર કોડ
પુસ્તકો
પ્રજ્ઞા અભિગમ માં કુલ કેટલી છાબ હોય છે ?
૯
ગુજરાતી માટે કયો કલર કોડ રાખવામાં આવે છે ?
નારંગી
વાદળી
લાલ
પીળો
ગણિત માટે કયો કલર કોડ રાખવામાં આવે છે ?
આસમાની
બદામી
પર્યાવરણ માટે કયો કલર કોડ રાખવામાં આવે છે ?
સફેદ
કાળો
લીલો
પ્રજ્ઞા જૂથ પૈકી નીચેના માંથી કોનો સમાવેશ થતો નથી ?
શિક્ષક સમર્થિત જૂથ
વિદ્યાર્થી સમર્થિત જૂથ
આંશિક સમર્થિત જૂથ
શાળા સમર્થિત જૂથ
સમૂહ છાબ શેનો નિર્દેશ કરે છે ?
અધ્યાપન
અદ્યયન ના તબ્બકા
છાબડી ભીત પર જમીનથી આશરે કેટલી ઉંચાઈ એ હોય છે ?
૨ ફૂટ
૩ ફૂટ
૪ ફૂટ
૬ ફૂટ
પ્રજ્ઞા વર્ગખંડ મટેરિયલ માં શેનો સમાવેશ થતો નથી ?
લેડર
અભ્યાસ કાર્ડ
અદ્યયન પોથી
અધ્યયન માં તમામ મુદ્દા ઓની ક્રમિક ગોઠવણ દર્શાવતા ચાર્ટ ને શું કહે છે ?
વિષયવસ્તુ ચાર્ટ
પ્રજ્ઞા ચાર્ટ
પ્રજ્ઞા અભિગમમાં શિક્ષક નું સ્થાન કઈ સમૂહ છાબ માં હોય છે ?
૩ નંબર
૪ નંબર
૫ નંબર
૧ નંબર
બાલા પ્રોજેક્ટ ના અમલ તથા રચના માટે જીલ્લા લેવલે કોના દ્વારા ટ્રેનીગ આપવામાં આવે છે ?
BRC
CRC
SSA
SEB
બાલા પ્રોજેક્ટ ના મુખ્ય કેટલા વિભાગ છે ?
૩
૨
શિક્ષક ના વલણ ધડતર નો કાર્યક્રમ એટલે....
પ્રજ્ઞા અભિગમ
તાલીમ
ADEPTS
ADEPTS નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ?
વિદ્યાર્થી ની ક્ષમતા વધારવી.....
શિક્ષક ની ક્ષમતા વધારવી....
શાળાની ક્ષમતા વધારવી....
વર્ગખંડ ની ક્ષમતા વધારવી....
હાલમાં રાજ્ય ની કેટલી પ્રાથમિક શાળા ઓ માં આ કાર્યક્રમ નો અમલ થયો છે ?
૧૨,૦૦૦
૨૨,૦૦૦
હાલમાં આ કાર્યક્રમ માં કુલ કેટલા શિક્ષકો જોડાયેલા છે ?
૫૦,૦૦૦
૭૦,૦૦૦
૧,૫૦,૦૦૦
૧,૮૦,૦૦૦
ADEPTS કાર્યક્રમ માં શૈક્ષણિક વર્ષ દરમિયાન કેટલા વિધાનો પર કામ કરવાનું હોય છે ?
૬૦
૭૦
૮૦
૯૦
ADEPTS નો અહેવાલ વર્ષ માં કેટલી વખત રજુ કરવાનો હોય છે ?
૪
ADEPTS નો અહેવાલ કોને આપવાનો હોય છે ?
આચાર્ય
રાજ્ય પરીક્ષા બોર્ડ
ADEPTS ને કેટલાપરિમાણ માં વિભાજીત કરવામાં આવે છે ?
ADEPTS માં જ્ઞાનાત્મક પરિમાણના કેટલા વિધાનો હોય છે ?
૩૨
૩૫
૩૯
૩૭
ADEPTS માં સામાજિક પરિમાણના કેટલા વિધાનો હોય છે ?
૨૨
૧૮
૧૬
૨૫
ADEPTS માં ભૌતિક પરિમાણના કેટલા વિધાનો હોય છે ?
૧૨
૧૪
ADEPTS માં સંસ્થાકીય પરિમાણના કેટલા વિધાનો હોય છે ?
૧૭
૧૯
૨૩
૨૭
હાલમાં ગુજરાત માં કુલ કેટલી પ્રાથમિક શાળાઓ માં ધો-૫ માં પ્રજ્ઞા અભિગમ અમલી છે ?
૪૦૦
૫૦૦
૬૦૦
૮૦૦
પ્રજ્ઞા અભિગમ માં નીચેના પૈકી ક્યાં બે વિષયો નું વિષય જૂથ હોય છે ?
ગુજરાતી-ગણિત
ગણિત-પર્યાવરણ
પર્યાવરણ-સપ્તરંગી
ગણિત-સપ્તરંગી
ગણિત- સપ્તરંગી ના વિષયો માં કયો વિષય બપોર પછી શીખવવાનો હોય છે ?
ગણિત
સપ્તરંગી
બન્ને સાથે
એક પણ નહી