gk quiz -2 by hrdavestudy

Beschreibung

gk quiz for competitive exam.
Amit Dave
Quiz von Amit Dave, aktualisiert more than 1 year ago
Amit Dave
Erstellt von Amit Dave vor mehr als 9 Jahre
53
0

Zusammenfassung der Ressource

Frage 1

Frage
જમ્મુ કાશ્મીરમાં પકડાયેલ પાકિસ્તાની આતંકવાદી ક્યા ક્ષેત્રમાંથી ભારતમાં ઘુસ્યો હતો ?
Antworten
  • પૂંછ સેક્ટર
  • લડાખ ક્ષેત્ર
  • શ્રીનગર પશ્ચિમ બોર્ડર`
  • કાશ્મીર ઘાટી

Frage 2

Frage
મધ્યપ્રદેશ હરદા પાસે કઈ બે ટ્રેનો ખડી પડી છે ?
Antworten
  • ભટીંડા અને તાવી
  • કામાયની અને જનતા એક્સપ્રેસ
  • ગોરખપુર અને ભટીંડા
  • રાજધાની અને જમ્મુતાવી

Frage 3

Frage
વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન પ્યાલ વિભાગે એક પોસ્ટકાર્ડ પર કેટલું નુકશાન વેઠયું છે ?
Antworten
  • 7
  • 8
  • 9
  • 10

Frage 4

Frage
MMTC મુજબ 2015-16 માં સોનાની આયાત કેટલી થવાની શક્યતા છે ?
Antworten
  • 900 ટન
  • 800 ટન
  • 700 ટન
  • 1000 ટન

Frage 5

Frage
આંતરરાષ્ટ્રીય સ્વીમીંગ સ્પર્ધામાં રશિયાનો રેકોર્ડ કઈ દેશની ટીમ દ્વારા તુટ્યો ?
Antworten
  • બ્રાઝીલ
  • અમેરિકા
  • ફ્રાન્સ
  • જર્મની

Frage 6

Frage
તાજેતરમાં સરકારે કઈ વેબસાઈટ બંધ કરવાનો નિર્ણય લીધો છે ?
Antworten
  • બ્યુટીકોન્ટેસ્ટ સાઈટ
  • હોલીવુડ મુવીઝ
  • ઓનલાઈન ગેમ્સ
  • પોર્ન સાઈટ

Frage 7

Frage
ક્યા ક્ષેત્રમાં એકસાથે 100 થી વધુ અધિકારીઓની બદલી કરાઈ છે ?
Antworten
  • અન્ન નાગરિક પુરવઠા
  • ટેલીકોમ
  • વાહનવ્યવહાર
  • વાણીજ્ય

Frage 8

Frage
ક્યા દેશમાં હવે સૈન્ય અદાલતો સામાન્ય નાગરિકોને પણ ફાંસી આપી શકશે ?
Antworten
  • અફઘાનિસ્તાન
  • પાકિસ્તાન
  • સીરિયા
  • તાઈવાન

Frage 9

Frage
કોલમ્બિયા દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરનું નામ શું છે ?
Antworten
  • N 25
  • M 25
  • બ્લેક હોક
  • MH 10

Frage 10

Frage
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્યા ભારતીય 10 ટોપના ઉમેદવારોની દવેદારીમાંથી બહાર થયા છે ?
Antworten
  • જ્હોન કોરી
  • જ્યોર્જ ટેંગ
  • બોબી જિન્દાલ
  • નીતીન જોષી

Frage 11

Frage
ભારતના ક્યાં રાજ્યમાં 'તત્કાલ' નામની લગ્ન નોધણીની શરૂઆત કરાઈ છે?
Antworten
  • ઉત્તરપ્રદેશ
  • ગુજરાત
  • મધ્ય પ્રદેશ
  • દિલ્લી

Frage 12

Frage
કેરળમાં મહિલા મુસાફરો માટે રાજ્ય સરકારે એક નવી બસ સેવા શરુ કરી છે તેનું નામ શું છે ?
Antworten
  • સ્પેશ્યલ બસ સેવા
  • શી બસ
  • વુમેન એસ ટી બસ
  • કેરળ વુમન એસ.ટી.સેવા

Frage 13

Frage
ગુજરાત રાજ્યમાં આવેલા ભયંકર પૂરમાં આત્યાર સુધી કેટલા સિંહોનું મૃત્યુ થયું છે?
Antworten
  • 8
  • 9
  • 10
  • 11

Frage 14

Frage
અમદાવાદમાં ક્યાં વિસ્તારમાં આવેલું રણછોડજીનું મંદિર જે ભગવાન જગન્નાથજીના મોસાળ તરીકે ઓળખાય છે?
Antworten
  • દરિયાપુર
  • સરસપુર
  • દિલ્લી દરવાજા
  • લાલ દરવાજા

Frage 15

Frage
વિમ્બલ્ડન વિમેન્સ ડબલ્સની ફાઈનલમાં ચેમ્પિયન સાનિયા મિર્ઝા સાથે અન્ય કોણ છે ?
Antworten
  • માકારોવા
  • માર્ટીના હિંગીસ
  • વેસ્ન્તના
  • શારાપોવા

Frage 16

Frage
માર્ટીના હિંગીસ ક્યા દેશની ખેલાડી છે ?
Antworten
  • સ્વીસ
  • અમેરિકા
  • સ્પેન
  • ફ્રાન્સ

Frage 17

Frage
ત્રીજા ગ્રાન્ડ સ્લેમ ટેનીસ ટુર્નામેન્ટમાં કોણ વિજેતા બન્યું ?
Antworten
  • રોજરર ફેડરર
  • મહેશ ભૂપતિ
  • નોવાક જકોવીચ
  • જીન રોજર

Frage 18

Frage
કઈ એઅરલાઇન્સને આકાશની ક્વીન કહેવામાં આવે છે ?
Antworten
  • ઈન્ડીગો
  • ઇન્ડિયા એરલાઇન્સ
  • સ્પાઇસ જેટ
  • કિંગ ફિશર

Frage 19

Frage
કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ કોણ છે ?
Antworten
  • અલ્ઝ મૈજબાક
  • અશરફ ગની
  • તોફીક અબ્દુલ્લા
  • એલેકઝાન્ડર વિસીર

Frage 20

Frage
છતીસગઢના મુખ્યમંત્રી કોણ છે ?
Antworten
  • દિગ્વિજય સિંહ
  • રમણસિંહ
  • શિવરાજ સિંહ
  • વસુંધરા રાજે

Frage 21

Frage
ક્યા ભારતીય રમતવીરને બ્રિટન દ્વારા ભારત ગૌરવ સન્માન આપવાની જાહેરાત થઇ છે ?
Antworten
  • વિરાટ કોહલી
  • મેરી કોમ
  • મેજર ધ્યાનચંદ
  • સચિન તેન્ડુલકર

Frage 22

Frage
ફિલ્મ ધ ગોડ ફાધરમાં કેસીનો ઓનરનું પાત્ર ભાર્જ્વનાર અભિનેતાનું નામ શું જેમનું હાલમાં અવસાન થયું છે ?
Antworten
  • લીઓ ચાર્સ
  • એલેક્સ રિકો
  • પીટર પાર્કર
  • જોન્સન મેક

Frage 23

Frage
પહેલી આર્મી ઓનલાઈન ભરતી ક્યા રાજ્યમાં થવાની છે ?
Antworten
  • તમિલનાડુ
  • રાજસ્થાન
  • ગુજરાત
  • દિલ્લી

Frage 24

Frage
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો બે શહેરો વચ્ચેનો સમય કેટલો થશે અને શું ભાડું થશે ?
Antworten
  • 3 કલાક / 3600 રૂ.
  • 2.૦૦ કલાક /3600 રૂ.
  • 2.15 કલાક / 3500 રૂ.
  • 2.45 કલાક 3500

Frage 25

Frage
જસ્ટીસ આર.એમ.લોઢાની સમિતિના આદેશની સમિક્ષા કરવા વર્કિંગ ગ્રુપમાં ક્યા ક્રિકેટરનો સમાવેશ કરાયો છે ?
Antworten
  • સચિન તેંદુલકર
  • મહેન્દ્રસિંહ ધોની
  • કપિલદેવ
  • સૌરવ ગાંગુલી
Zusammenfassung anzeigen Zusammenfassung ausblenden

ähnlicher Inhalt

How well do you know GoConqr?
Sarah Egan
Test Quiz
shrikant.shelat
Electricity
aidanmullins
Revision Timetable
katy.lay
OCR Gateway GCSE P3 Revision Quiz
xhallyx
Ancient Roman Quiz
Rev32
General Knowledge Quiz
Andrea Leyden
Physics Circuits
Jaimie Clayton
The Engineered World - Unit 1
Yachtmasterhammond
How to revise
KimberleyC
Religious Studies Key Concepts
Keera