પ્રજ્ઞા અભિગમ ક્વીઝ BY H.R.DAVE

Beschreibung

એચ ટાટ ક્વીઝ
Amit Dave
Quiz von Amit Dave, aktualisiert more than 1 year ago
Amit Dave
Erstellt von Amit Dave vor etwa 9 Jahre
181
0

Zusammenfassung der Ressource

Frage 1

Frage
પ્રાથમિક શિક્ષણ માં પ્રજ્ઞા અભિગમની શરુઆત ક્યારે થઈ ?
Antworten
  • જુન ૨૦૦૮
  • જુન ૨૦૦૯
  • જુન ૨૦૧૦
  • જુન ૨૦૧૧

Frage 2

Frage
વર્ષ ૨૦૧૪-૨૦૧૫ ના અહેવાલ મુજબ રાજ્યની કેટલી શાળામાં આ અભિગમ થી કાર્ય થઈ રહ્યું છે ?
Antworten
  • ૧૮,૦૦૦
  • ૧૫,૦૦૦
  • ૧૬,૦૦૦
  • ૧૭,૦૦૦

Frage 3

Frage
આ અભિગમનો હેતુ શો છે ?
Antworten
  • બાળક પોતાની ગતી અને સ્તરે શીખે
  • શિક્ષણ ભાર વગરનું બને
  • રમત-ગમત દ્વારા શિક્ષણ મળે
  • બાળક ઝડપથી સમાયોજન સાધે

Frage 4

Frage
આ અભિગમ માં વર્ગખંડ કેવો બનાવવામાં આવે છે ?
Antworten
  • સુશોભિત
  • સાધન-સામગ્રી થી ભરપુર
  • અત્યંત આધુનિક
  • વિષયલક્ષી

Frage 5

Frage
પ્રજ્ઞા અભિગમ માં બેઠકવ્યવસ્થા કેવી હોય છે ?
Antworten
  • ખુરશી ની બેઠકવ્યવસ્થા
  • બેંચ બેઠકવ્યવસ્થા
  • ખુલ્લી બેઠકવ્યવસ્થા
  • પાથરણા બેઠકવ્યવસ્થા

Frage 6

Frage
પ્રજ્ઞા નો અર્થ શું થાય ?
Antworten
  • પ્રાથમિક જ્ઞાન
  • પ્રવેશ જ્ઞાન
  • પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન
  • પ્રશાખા દ્વારા જ્ઞાન

Frage 7

Frage
પ્રજ્ઞા અભિગમનો મુળભુત હેતુ કયો છે ?
Antworten
  • રસપ્રદ શિક્ષણ
  • અનુભવ શિક્ષણ
  • સાધન શિક્ષણ
  • સહપાઠી શિક્ષણ

Frage 8

Frage
પ્રજ્ઞા શિક્ષણ ક્યા ધોરણ સુધી હોય છે ?
Antworten
  • ૧ થી ૨
  • ૨ થી ૪
  • ૧ થી ૪
  • ૫ થી ૭

Frage 9

Frage
આ અભિગમ માં કેટલા જૂથ માં બાળકો ની વહેચણી કરવામાં આવે છે ?
Antworten

Frage 10

Frage
આ ૬ જૂથ ને ક્યા નામથી ઓળખવા માં આવે છે ?
Antworten
  • પ્રવૃત્તિ જૂથ
  • પ્રજ્ઞા જૂથ
  • છાબડી
  • શાળા જૂથ

Frage 11

Frage
નીચેના પૈકી ક્યું ગીત પ્રજ્ઞા ગીત છે ?
Antworten
  • અમે પ્રજ્ઞાવાન.....
  • પ્રજ્ઞા થકી જ્ઞાન....
  • પ્રવૃત્તિ કરતા કરતા...
  • બનીએ પ્રજ્ઞાવાન આપણે....

Frage 12

Frage
પ્રજ્ઞા ગીત ની રચના કોણે કરી છે ?
Antworten
  • પ્રકાશ પટેલ
  • અનુપમ સિંહ
  • પ્રકાશ પરમાર
  • સુરેશ દલાલ

Frage 13

Frage
પ્રજ્ઞા માં દરેક વિષય માટે શું રાખવામાં આવે છે ?
Antworten
  • ચાર્ટ્સ
  • રમકડા
  • કલર કોડ
  • પુસ્તકો

Frage 14

Frage
પ્રજ્ઞા અભિગમ માં કુલ કેટલી છાબ હોય છે ?
Antworten

Frage 15

Frage
ગુજરાતી માટે કયો કલર કોડ રાખવામાં આવે છે ?
Antworten
  • નારંગી
  • વાદળી
  • લાલ
  • પીળો

Frage 16

Frage
ગણિત માટે કયો કલર કોડ રાખવામાં આવે છે ?
Antworten
  • લાલ
  • આસમાની
  • બદામી
  • વાદળી

Frage 17

Frage
પર્યાવરણ માટે કયો કલર કોડ રાખવામાં આવે છે ?
Antworten
  • સફેદ
  • કાળો
  • નારંગી
  • લીલો

Frage 18

Frage
પ્રજ્ઞા જૂથ પૈકી નીચેના માંથી કોનો સમાવેશ થતો નથી ?
Antworten
  • શિક્ષક સમર્થિત જૂથ
  • વિદ્યાર્થી સમર્થિત જૂથ
  • આંશિક સમર્થિત જૂથ
  • શાળા સમર્થિત જૂથ

Frage 19

Frage
સમૂહ છાબ શેનો નિર્દેશ કરે છે ?
Antworten
  • પ્રવૃત્તિ જૂથ
  • અધ્યાપન
  • શાળા જૂથ
  • અદ્યયન ના તબ્બકા

Frage 20

Frage
છાબડી ભીત પર જમીનથી આશરે કેટલી ઉંચાઈ એ હોય છે ?
Antworten
  • ૨ ફૂટ
  • ૩ ફૂટ
  • ૪ ફૂટ
  • ૬ ફૂટ

Frage 21

Frage
પ્રજ્ઞા વર્ગખંડ મટેરિયલ માં શેનો સમાવેશ થતો નથી ?
Antworten
  • છાબડી
  • લેડર
  • અભ્યાસ કાર્ડ
  • અદ્યયન પોથી

Frage 22

Frage
અધ્યયન માં તમામ મુદ્દા ઓની ક્રમિક ગોઠવણ દર્શાવતા ચાર્ટ ને શું કહે છે ?
Antworten
  • વિષયવસ્તુ ચાર્ટ
  • પ્રજ્ઞા ચાર્ટ
  • છાબડી
  • લેડર

Frage 23

Frage
પ્રજ્ઞા અભિગમમાં શિક્ષક નું સ્થાન કઈ સમૂહ છાબ માં હોય છે ?
Antworten
  • ૩ નંબર
  • ૪ નંબર
  • ૫ નંબર
  • ૧ નંબર

Frage 24

Frage
બાલા પ્રોજેક્ટ ના અમલ તથા રચના માટે જીલ્લા લેવલે કોના દ્વારા ટ્રેનીગ આપવામાં આવે છે ?
Antworten
  • BRC
  • CRC
  • SSA
  • SEB

Frage 25

Frage
બાલા પ્રોજેક્ટ ના મુખ્ય કેટલા વિભાગ છે ?
Antworten

Frage 26

Frage
શિક્ષક ના વલણ ધડતર નો કાર્યક્રમ એટલે....
Antworten
  • SSA
  • પ્રજ્ઞા અભિગમ
  • તાલીમ
  • ADEPTS

Frage 27

Frage
ADEPTS નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ?
Antworten
  • વિદ્યાર્થી ની ક્ષમતા વધારવી.....
  • શિક્ષક ની ક્ષમતા વધારવી....
  • શાળાની ક્ષમતા વધારવી....
  • વર્ગખંડ ની ક્ષમતા વધારવી....

Frage 28

Frage
હાલમાં રાજ્ય ની કેટલી પ્રાથમિક શાળા ઓ માં આ કાર્યક્રમ નો અમલ થયો છે ?
Antworten
  • ૧૫,૦૦૦
  • ૧૨,૦૦૦
  • ૨૨,૦૦૦
  • ૧૮,૦૦૦

Frage 29

Frage
હાલમાં આ કાર્યક્રમ માં કુલ કેટલા શિક્ષકો જોડાયેલા છે ?
Antworten
  • ૫૦,૦૦૦
  • ૭૦,૦૦૦
  • ૧,૫૦,૦૦૦
  • ૧,૮૦,૦૦૦

Frage 30

Frage
ADEPTS કાર્યક્રમ માં શૈક્ષણિક વર્ષ દરમિયાન કેટલા વિધાનો પર કામ કરવાનું હોય છે ?
Antworten
  • ૬૦
  • ૭૦
  • ૮૦
  • ૯૦

Frage 31

Frage
ADEPTS નો અહેવાલ વર્ષ માં કેટલી વખત રજુ કરવાનો હોય છે ?
Antworten

Frage 32

Frage
ADEPTS નો અહેવાલ કોને આપવાનો હોય છે ?
Antworten
  • BRC
  • CRC
  • આચાર્ય
  • રાજ્ય પરીક્ષા બોર્ડ

Frage 33

Frage
ADEPTS ને કેટલાપરિમાણ માં વિભાજીત કરવામાં આવે છે ?
Antworten

Frage 34

Frage
ADEPTS માં જ્ઞાનાત્મક પરિમાણના કેટલા વિધાનો હોય છે ?
Antworten
  • ૩૨
  • ૩૫
  • ૩૯
  • ૩૭

Frage 35

Frage
ADEPTS માં સામાજિક પરિમાણના કેટલા વિધાનો હોય છે ?
Antworten
  • ૨૨
  • ૧૮
  • ૧૬
  • ૨૫

Frage 36

Frage
ADEPTS માં ભૌતિક પરિમાણના કેટલા વિધાનો હોય છે ?
Antworten
  • ૧૨
  • ૧૪

Frage 37

Frage
ADEPTS માં સંસ્થાકીય પરિમાણના કેટલા વિધાનો હોય છે ?
Antworten
  • ૧૭
  • ૧૯
  • ૨૩
  • ૨૭

Frage 38

Frage
હાલમાં ગુજરાત માં કુલ કેટલી પ્રાથમિક શાળાઓ માં ધો-૫ માં પ્રજ્ઞા અભિગમ અમલી છે ?
Antworten
  • ૪૦૦
  • ૫૦૦
  • ૬૦૦
  • ૮૦૦

Frage 39

Frage
પ્રજ્ઞા અભિગમ માં નીચેના પૈકી ક્યાં બે વિષયો નું વિષય જૂથ હોય છે ?
Antworten
  • ગુજરાતી-ગણિત
  • ગણિત-પર્યાવરણ
  • પર્યાવરણ-સપ્તરંગી
  • ગણિત-સપ્તરંગી

Frage 40

Frage
ગણિત- સપ્તરંગી ના વિષયો માં કયો વિષય બપોર પછી શીખવવાનો હોય છે ?
Antworten
  • ગણિત
  • સપ્તરંગી
  • બન્ને સાથે
  • એક પણ નહી
Zusammenfassung anzeigen Zusammenfassung ausblenden

ähnlicher Inhalt

Vollkostenrechnung –Teilkostenrechnung/Deck.
etsab1982
Französisch für Anfänger
JohannesK
Sozialpsychologie
jtefert
Règlement et relance - Phrases - Chapitre 5
Gaelle Bourgeois
Themen Geschichte
barbara91
Netzwerkdienste
DFairy
Verwitterung Transport und Sedimentation
Weltraumkatze Fanroth
WIRK III
luis r
Vetie Immunologie Übungsfragen
Janneke Bosse
Vetie Radiologie VL-Fragen
Carolina Heide
Vetie Spezielle Patho 2018
Fioras Hu