This is a timed quiz.
You have 5 minutes to complete the 10 questions in this quiz.
ભારત દેશનું ચલણી નાણું ......... છે.
રૂપિયો
ડોલર
યુરો
આપેલ પૈકી એક પણ નહિ
નીચેના પૈકી 9 નો અવયવી કઈ સંખ્યા છે ?
9
108
19
117
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છે.
3 + 5 - 9 × 1
(-1)
1
7
0
ગુજરાત રાજ્યનું પાટનગર અમદાવાદ છે.
5000 પ્રકારના ભોજન બનાવી શકતો વિશ્વનો પ્રથમ રોબોટ શેફ કયા દેશે બનાવ્યો છે ?
અમેરિકા
જર્મની
બ્રિટન
કેનેડા
આપેલ ચિત્ર ઓળખો.
Orange
Pineapple
Guava
Kiwi
સૌરમંડળમાં અસંતુલિત થઈને ફરનારો પૃથ્વી સિવાય બીજો કયો ગ્રહ છે ?
મંગળ
ગુરૂ
શનિ
બુધ
There is a boy .......... the table.
in
under
near
વોટ્સઅપ 2009 માં લોન્ચ કરાઈ હતી.