Each question in this quiz is timed.
સંસદ ની સંયુક્ત બેઠક ની અધ્ય્ક્ષતા કોણ કરે છે?
રાષ્ટ્રપતી
વડાપ્રધાન
સ્પીકર
ઉપરાષ્ટ્રપતિ
મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે થઈ હતી?
ઓક્ટોબર,૧૯૫૬
ઔગષ્ટ,૧૯૫૬
નવેમ્બેર,૧૯૫૬
સપ્ટેમ્બર,૧૯૫૬
"પેનલ્ટી" શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?
હોકી
બેડમિન્ટન
બાસ્કેટબોલ
બિલિયર્ડસ
સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે?
પોલો
ફૂટબોલ
ક્રિકેટ
ભારત માં કેટલા રાજ્યો બે ગૃહો ધરાવે છે?
૪
૬
૫
૮
સર્વોચ્ચ અદાલત માં ન્યાયાધીશ ની સંખ્યા કેટલી હોય છે?
૨૫
૩૦
૩૧
૧૫
ક્યા દિવસ ને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવા માં આવે છે ?
૨૪ ઓગષ્ટ
૨૪ સપ્ટેમ્બર
૨૪ ઓક્ટોબર
૨૪ એપ્રિલ
ગોપનાથ મહાદેવ નો મેળો ક્યા ભરાય છે ?
ભરૂચ
અમદાવાદ
ભાવનગર
મહેસાણા
એશિયન રમોત્સવ સૌપ્રથમ ક્યા રમાયો હતો ?
રશિયા
ભારત
ચીન
ફિલિપાઈન્સ
સૌપ્રથમ ક્યા રાજ્ય માં બંધારણીય કટોકટી લગાવાઈ હતી ?
મહારાષ્ટ્ર
પંજાબ
ઉત્તરપ્રદેશ
મદ્રાસ
બાર્ટન મ્યુઝીયમ ક્યા આવેલ છે ?
રાજકોટ
જૂનાગઢ
ગુજરાત માં સૌથી વધુ મેનગ્રુવના જંગલો ધરાવતો વિસ્તાર કયો છે ?
કચ્છ
જામનગર
પોરબંદર
ગુજરાત
વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવાય છે ?
૧૦ જુલાઈ
૧૧ નવેમ્બર
૧૨ જુલાઈ
૧૧ જુલાઈ
ગુજરાત ના ક્યા બંદર ને સેઝ તરીકે વિકસાવાશે ?
પીપાવાવ
કંડલા
મુન્દ્રા
ઓખા
BRICS બેંક માં ભારત નું ભંડોળ ?
૧૮ અબજ ડોલર
૧૬ અબજ ડોલર
૨૦ અબજ ડોલર
૨૪ અબજ ડોલર
ગુજરાત ના નવા RTI ના કમિશ્નર.....?
વરેશ સિંહા
ડી.જે.પાંડિયન
બલવંતસિંધ
પી.એસ.દવે
દેશ માં સંસ્કૃત સપ્તાહ ક્યારે ઉજવાયું ?
૫ થી ૧૧ ઓગષ્ટ
૭ થી ૧૩ ઓગષ્ટ
૧૫ થી ૨૨ ઓગષ્ટ
૪ થી ૧૦ ઓગષ્ટ
ક્યા ગ્રહની આજુબાજુ ગેસ ના વલયો આવેલા હોય છે ?
શુક્ર
ગુરુ
શની
બુધ
રિક્ટર સ્કેલ થી શું માપવામાં આવે છે ?
હવામાન
ધરતીકંપ ની તીવ્રતા
હવાનું દબાણ
પાણીની ઊંડાઈ
ગાંધાર કઈ કુદરતી સંપતિ માટે જાણીતું છે ?
તાંબુ
જસત
ખનિજ તેલ
બોકસાઇટ
એનિમોમીટર થી શું મપાય છે ?
પવનની દિશા
પવનની ઝડપ અને દબાણ
વિદ્યુતપ્રવાહ
પાણીનો પ્રવાહ
વિષુંવવૃતીય પ્રદેશો માં સૂર્યના કિરણો બારેમાસ કેવા પડે છે ?
આડા
સીધા
ત્રાંસા
વિકિરણાત્મ્ક
માછલી ધર એ ક્યા પ્રકારનું નિવસન તંત્ર છે ?
પ્રાકૃતિક
કૃત્રિમ
કુદરતી
એક પણ નહી
હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે ?
રાવી
ગંગા
હુગલી
સિંધુ
એનેલીટીકલ એન્જીન ની શોધ કોણે કરી હતી ?
પાસ્કલ
ચાર્લ બેબેજ
હોલેરીથ
ઓટ્રીડે