Questão 1
Questão
જમ્મુ કાશ્મીરમાં પકડાયેલ પાકિસ્તાની આતંકવાદી ક્યા ક્ષેત્રમાંથી ભારતમાં ઘુસ્યો હતો ?
Responda
-
પૂંછ સેક્ટર
-
લડાખ ક્ષેત્ર
-
શ્રીનગર પશ્ચિમ બોર્ડર`
-
કાશ્મીર ઘાટી
Questão 2
Questão
મધ્યપ્રદેશ હરદા પાસે કઈ બે ટ્રેનો ખડી પડી છે ?
Questão 3
Questão
વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન પ્યાલ વિભાગે એક પોસ્ટકાર્ડ પર કેટલું નુકશાન વેઠયું છે ?
Questão 4
Questão
MMTC મુજબ 2015-16 માં સોનાની આયાત કેટલી થવાની શક્યતા છે ?
Responda
-
900 ટન
-
800 ટન
-
700 ટન
-
1000 ટન
Questão 5
Questão
આંતરરાષ્ટ્રીય સ્વીમીંગ સ્પર્ધામાં રશિયાનો રેકોર્ડ કઈ દેશની ટીમ દ્વારા તુટ્યો ?
Responda
-
બ્રાઝીલ
-
અમેરિકા
-
ફ્રાન્સ
-
જર્મની
Questão 6
Questão
તાજેતરમાં સરકારે કઈ વેબસાઈટ બંધ કરવાનો નિર્ણય લીધો છે ?
Responda
-
બ્યુટીકોન્ટેસ્ટ સાઈટ
-
હોલીવુડ મુવીઝ
-
ઓનલાઈન ગેમ્સ
-
પોર્ન સાઈટ
Questão 7
Questão
ક્યા ક્ષેત્રમાં એકસાથે 100 થી વધુ અધિકારીઓની બદલી કરાઈ છે ?
Responda
-
અન્ન નાગરિક પુરવઠા
-
ટેલીકોમ
-
વાહનવ્યવહાર
-
વાણીજ્ય
Questão 8
Questão
ક્યા દેશમાં હવે સૈન્ય અદાલતો સામાન્ય નાગરિકોને પણ ફાંસી આપી શકશે ?
Responda
-
અફઘાનિસ્તાન
-
પાકિસ્તાન
-
સીરિયા
-
તાઈવાન
Questão 9
Questão
કોલમ્બિયા દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરનું નામ શું છે ?
Responda
-
N 25
-
M 25
-
બ્લેક હોક
-
MH 10
Questão 10
Questão
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્યા ભારતીય 10 ટોપના ઉમેદવારોની દવેદારીમાંથી બહાર થયા છે ?
Responda
-
જ્હોન કોરી
-
જ્યોર્જ ટેંગ
-
બોબી જિન્દાલ
-
નીતીન જોષી
Questão 11
Questão
ભારતના ક્યાં રાજ્યમાં 'તત્કાલ' નામની લગ્ન નોધણીની શરૂઆત કરાઈ છે?
Responda
-
ઉત્તરપ્રદેશ
-
ગુજરાત
-
મધ્ય પ્રદેશ
-
દિલ્લી
Questão 12
Questão
કેરળમાં મહિલા મુસાફરો માટે રાજ્ય સરકારે એક નવી બસ સેવા શરુ કરી છે તેનું નામ શું છે ?
Responda
-
સ્પેશ્યલ બસ સેવા
-
શી બસ
-
વુમેન એસ ટી બસ
-
કેરળ વુમન એસ.ટી.સેવા
Questão 13
Questão
ગુજરાત રાજ્યમાં આવેલા ભયંકર પૂરમાં આત્યાર સુધી કેટલા સિંહોનું મૃત્યુ થયું છે?
Questão 14
Questão
અમદાવાદમાં ક્યાં વિસ્તારમાં આવેલું રણછોડજીનું મંદિર જે ભગવાન જગન્નાથજીના મોસાળ તરીકે ઓળખાય છે?
Responda
-
દરિયાપુર
-
સરસપુર
-
દિલ્લી દરવાજા
-
લાલ દરવાજા
Questão 15
Questão
વિમ્બલ્ડન વિમેન્સ ડબલ્સની ફાઈનલમાં ચેમ્પિયન સાનિયા મિર્ઝા સાથે અન્ય કોણ છે ?
Responda
-
માકારોવા
-
માર્ટીના હિંગીસ
-
વેસ્ન્તના
-
શારાપોવા
Questão 16
Questão
માર્ટીના હિંગીસ ક્યા દેશની ખેલાડી છે ?
Responda
-
સ્વીસ
-
અમેરિકા
-
સ્પેન
-
ફ્રાન્સ
Questão 17
Questão
ત્રીજા ગ્રાન્ડ સ્લેમ ટેનીસ ટુર્નામેન્ટમાં કોણ વિજેતા બન્યું ?
Responda
-
રોજરર ફેડરર
-
મહેશ ભૂપતિ
-
નોવાક જકોવીચ
-
જીન રોજર
Questão 18
Questão
કઈ એઅરલાઇન્સને આકાશની ક્વીન કહેવામાં આવે છે ?
Responda
-
ઈન્ડીગો
-
ઇન્ડિયા એરલાઇન્સ
-
સ્પાઇસ જેટ
-
કિંગ ફિશર
Questão 19
Questão
કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ કોણ છે ?
Responda
-
અલ્ઝ મૈજબાક
-
અશરફ ગની
-
તોફીક અબ્દુલ્લા
-
એલેકઝાન્ડર વિસીર
Questão 20
Questão
છતીસગઢના મુખ્યમંત્રી કોણ છે ?
Responda
-
દિગ્વિજય સિંહ
-
રમણસિંહ
-
શિવરાજ સિંહ
-
વસુંધરા રાજે
Questão 21
Questão
ક્યા ભારતીય રમતવીરને બ્રિટન દ્વારા ભારત ગૌરવ સન્માન આપવાની જાહેરાત થઇ છે ?
Responda
-
વિરાટ કોહલી
-
મેરી કોમ
-
મેજર ધ્યાનચંદ
-
સચિન તેન્ડુલકર
Questão 22
Questão
ફિલ્મ ધ ગોડ ફાધરમાં કેસીનો ઓનરનું પાત્ર ભાર્જ્વનાર અભિનેતાનું નામ શું જેમનું હાલમાં અવસાન થયું છે ?
Responda
-
લીઓ ચાર્સ
-
એલેક્સ રિકો
-
પીટર પાર્કર
-
જોન્સન મેક
Questão 23
Questão
પહેલી આર્મી ઓનલાઈન ભરતી ક્યા રાજ્યમાં થવાની છે ?
Responda
-
તમિલનાડુ
-
રાજસ્થાન
-
ગુજરાત
-
દિલ્લી
Questão 24
Questão
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો બે શહેરો વચ્ચેનો સમય કેટલો થશે અને શું ભાડું થશે ?
Responda
-
3 કલાક / 3600 રૂ.
-
2.૦૦ કલાક /3600 રૂ.
-
2.15 કલાક / 3500 રૂ.
-
2.45 કલાક 3500
Questão 25
Questão
જસ્ટીસ આર.એમ.લોઢાની સમિતિના આદેશની સમિક્ષા કરવા વર્કિંગ ગ્રુપમાં ક્યા ક્રિકેટરનો સમાવેશ કરાયો છે ?
Responda
-
સચિન તેંદુલકર
-
મહેન્દ્રસિંહ ધોની
-
કપિલદેવ
-
સૌરવ ગાંગુલી