Gk Quiz By hrdavestudy

Descrição

Gk Quiz For Competitive Exam.
Amit Dave
Quiz por Amit Dave, atualizado more than 1 year ago
Amit Dave
Criado por Amit Dave mais de 9 anos atrás
55
0

Resumo de Recurso

Questão 1

Questão
સંસદ ની સંયુક્ત બેઠક ની અધ્ય્ક્ષતા કોણ કરે છે?
Responda
  • રાષ્ટ્રપતી
  • વડાપ્રધાન
  • સ્પીકર
  • ઉપરાષ્ટ્રપતિ

Questão 2

Questão
મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે થઈ હતી?
Responda
  • ઓક્ટોબર,૧૯૫૬
  • ઔગષ્ટ,૧૯૫૬
  • નવેમ્બેર,૧૯૫૬
  • સપ્ટેમ્બર,૧૯૫૬

Questão 3

Questão
"પેનલ્ટી" શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?
Responda
  • હોકી
  • બેડમિન્ટન
  • બાસ્કેટબોલ
  • બિલિયર્ડસ

Questão 4

Questão
સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે?
Responda
  • હોકી
  • પોલો
  • ફૂટબોલ
  • ક્રિકેટ

Questão 5

Questão
ભારત માં કેટલા રાજ્યો બે ગૃહો ધરાવે છે?
Responda

Questão 6

Questão
સર્વોચ્ચ અદાલત માં ન્યાયાધીશ ની સંખ્યા કેટલી હોય છે?
Responda
  • ૨૫
  • ૩૦
  • ૩૧
  • ૧૫

Questão 7

Questão
ક્યા દિવસ ને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવા માં આવે છે ?
Responda
  • ૨૪ ઓગષ્ટ
  • ૨૪ સપ્ટેમ્બર
  • ૨૪ ઓક્ટોબર
  • ૨૪ એપ્રિલ

Questão 8

Questão
ગોપનાથ મહાદેવ નો મેળો ક્યા ભરાય છે ?
Responda
  • ભરૂચ
  • અમદાવાદ
  • ભાવનગર
  • મહેસાણા

Questão 9

Questão
એશિયન રમોત્સવ સૌપ્રથમ ક્યા રમાયો હતો ?
Responda
  • રશિયા
  • ભારત
  • ચીન
  • ફિલિપાઈન્સ

Questão 10

Questão
સૌપ્રથમ ક્યા રાજ્ય માં બંધારણીય કટોકટી લગાવાઈ હતી ?
Responda
  • મહારાષ્ટ્ર
  • પંજાબ
  • ઉત્તરપ્રદેશ
  • મદ્રાસ

Questão 11

Questão
બાર્ટન મ્યુઝીયમ ક્યા આવેલ છે ?
Responda
  • ભાવનગર
  • રાજકોટ
  • જૂનાગઢ
  • અમદાવાદ

Questão 12

Questão
ગુજરાત માં સૌથી વધુ મેનગ્રુવના જંગલો ધરાવતો વિસ્તાર કયો છે ?
Responda
  • કચ્છ
  • જામનગર
  • પોરબંદર
  • ગુજરાત

Questão 13

Questão
વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવાય છે ?
Responda
  • ૧૦ જુલાઈ
  • ૧૧ નવેમ્બર
  • ૧૨ જુલાઈ
  • ૧૧ જુલાઈ

Questão 14

Questão
ગુજરાત ના ક્યા બંદર ને સેઝ તરીકે વિકસાવાશે ?
Responda
  • પીપાવાવ
  • કંડલા
  • મુન્દ્રા
  • ઓખા

Questão 15

Questão
BRICS બેંક માં ભારત નું ભંડોળ ?
Responda
  • ૧૮ અબજ ડોલર
  • ૧૬ અબજ ડોલર
  • ૨૦ અબજ ડોલર
  • ૨૪ અબજ ડોલર

Questão 16

Questão
ગુજરાત ના નવા RTI ના કમિશ્નર.....?
Responda
  • વરેશ સિંહા
  • ડી.જે.પાંડિયન
  • બલવંતસિંધ
  • પી.એસ.દવે

Questão 17

Questão
દેશ માં સંસ્કૃત સપ્તાહ ક્યારે ઉજવાયું ?
Responda
  • ૫ થી ૧૧ ઓગષ્ટ
  • ૭ થી ૧૩ ઓગષ્ટ
  • ૧૫ થી ૨૨ ઓગષ્ટ
  • ૪ થી ૧૦ ઓગષ્ટ

Questão 18

Questão
ક્યા ગ્રહની આજુબાજુ ગેસ ના વલયો આવેલા હોય છે ?
Responda
  • શુક્ર
  • ગુરુ
  • શની
  • બુધ

Questão 19

Questão
રિક્ટર સ્કેલ થી શું માપવામાં આવે છે ?
Responda
  • હવામાન
  • ધરતીકંપ ની તીવ્રતા
  • હવાનું દબાણ
  • પાણીની ઊંડાઈ

Questão 20

Questão
ગાંધાર કઈ કુદરતી સંપતિ માટે જાણીતું છે ?
Responda
  • તાંબુ
  • જસત
  • ખનિજ તેલ
  • બોકસાઇટ

Questão 21

Questão
એનિમોમીટર થી શું મપાય છે ?
Responda
  • પવનની દિશા
  • પવનની ઝડપ અને દબાણ
  • વિદ્યુતપ્રવાહ
  • પાણીનો પ્રવાહ

Questão 22

Questão
વિષુંવવૃતીય પ્રદેશો માં સૂર્યના કિરણો બારેમાસ કેવા પડે છે ?
Responda
  • આડા
  • સીધા
  • ત્રાંસા
  • વિકિરણાત્મ્ક

Questão 23

Questão
માછલી ધર એ ક્યા પ્રકારનું નિવસન તંત્ર છે ?
Responda
  • પ્રાકૃતિક
  • કૃત્રિમ
  • કુદરતી
  • એક પણ નહી

Questão 24

Questão
હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે ?
Responda
  • રાવી
  • ગંગા
  • હુગલી
  • સિંધુ

Questão 25

Questão
એનેલીટીકલ એન્જીન ની શોધ કોણે કરી હતી ?
Responda
  • પાસ્કલ
  • ચાર્લ બેબેજ
  • હોલેરીથ
  • ઓટ્રીડે

Semelhante

The SAT Math test essentials list
lizcortland
How to improve your SAT math score
Brad Hegarty
Translations and transformations of functions
Christine Laurich
Microbiology Exam 2
Erma
Quiz: Fluid and Electrolyte Balance
Alexandra Bozan
Quiz: Acid-Base Balance
Alexandra Bozan
Sport Quiz-1 By Dave Hitendra
Amit Dave
Culture and knowledment quiz
Jorge_Acosta
quiz
Rawan Osi
quiz
Atheer
the quiz
munera alomaier