Pregunta 1
Pregunta
સ્પેનની રાષ્ટ્રીય રમત કઈ છે ?
Pregunta 2
Pregunta
ભારતે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ કોની સામે જીતી હતી ?
Pregunta 3
Pregunta
દુસરા શબ્દને કઈ રમત સાથે સંબંધ છે ?
Pregunta 4
Pregunta
ટેનિસના સ્ટાર ખેલાડી નોવાક યોકોવિચ ક્યા દેશના વતની છે ?
Pregunta 5
Pregunta
જસપાલ રાણા કઈ રમત સાથે સંકળાયેલા છે ?
Pregunta 6
Pregunta
જીવ મિલ્ખાસિંહ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
Pregunta 7
Pregunta
ક્રિકેટ ના સ્ટમ્પ ની ઉંચાઈ કેટલા ઇંચ હોય છે ?
Pregunta 8
Pregunta
પ્રથમ શિયાળુ ઓલમ્પિક ની શરૂઆત ક્યા થી થઈ હતી ?
Pregunta 9
Pregunta
ફ્લાઈંગ શીખ તરીકે કોણ ઓળખાય છે ?
Pregunta 10
Pregunta
ધ્યાનચંદ નેશનલ હોકી સ્ટેડીયમ ક્યા આવેલ છે ?
Pregunta 11
Pregunta
શતરંજ ની શરૂઆત ક્યા દેશમાં થઈ હતી ?
Pregunta 12
Pregunta
ક્યા ખેલાડીના જન્મદિવસ ને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે ?
Pregunta 13
Pregunta
ફૂટબોલ ના દડા નું વજન કેટલું હોય છે ?
Respuesta
-
૫૦૦ થી ૫૫૦ ગ્રામ
-
૪૦૦ થી ૪૫૦ ગ્રામ
Pregunta 14
Pregunta
પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ક્યા દેશ માં ઉજવાયો હતો ?
Pregunta 15
Pregunta
રણજી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
Pregunta 16
Pregunta
કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
Pregunta 17
Pregunta
ઇન્દિરા પ્રિયદર્શની ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
Pregunta 18
Pregunta
ગ્રાન્ડ માસ્ટર ની ઉપાધી કઈ રમત માં આપવામાં આવે છે ?
Pregunta 19
Pregunta
ટેસ્ટ ક્રિકેટ માં ભારતનો સૌથી ઓછો સ્કોર કેટલો છે ?
Pregunta 20
Pregunta
પોલો માં કુલ કેટલા ખિલાડી હોય છે ?
Pregunta 21
Pregunta
મેરેથોન દોડ કેટલા માઈલ ની હોય છે ?
Pregunta 22
Pregunta
હોકી મેચ નો સમય કેટલી મિનીટ નો હોય છે ?
Pregunta 23
Pregunta
રમતજગત માં ટાઈગર ઉપનામ કોનું છે ?
Pregunta 24
Pregunta
સૌપ્રથમ ઓલમ્પિક ક્યા સાલ માં યોજાયો હતો ?
Pregunta 25
Pregunta
ક્રિકેટ ની પ્રથમ મેચ કઈ સાલ માં યોજાઈ હતી ?
Pregunta 26
Pregunta
ડોન બ્રેડમેન ની બેટિંગ એવરેજ કેટલી છે ?
Pregunta 27
Pregunta
સૈયદ મોદી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
Pregunta 28
Pregunta
વિનીશ અને સેરેના વિલિયમ્સ બહેનો ક્યા દેશ ની વતની છે ?
Pregunta 29
Pregunta
"ડક" કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે ?
Pregunta 30
Pregunta
એશીયાઇ રમોત્સવ નું પ્રતિક કયું છે ?